Advertisement

Ojas Govt Jobs

Ojas Jobs : Govt Online Job Application: OjasJobs.in

મુખ્યસેવિકા અને ગ્રામ સેવકના કોલ લેટર જાહેર @https://ojas.gujarat.gov.in

Advertisement
Advertisement

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનાર મુખ્યસેવિકા અને ગ્રામ સેવકના કોલ લેટર જાહેર થઈ ચુક્યા છે.GPSSB Gram Sevak Call Letter 2022 & GPSSB Mukhay Sevika Call Letter 2022 કોલલેટર ડાઉનલોડ કરવા માટે ઓફિસિયલ સાઇટ ojas.gujarat.gov.in પરથી તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકસો

Advertisement

મુખ્યસેવિકા અને ગ્રામ સેવકના કોલ લેટર જાહેર 2022 (એડમિટ કાર્ડ)

GSSSB મુખ્યસેવિકા અને ગ્રામ સેવક ની પરીક્ષાની GSSSB મુખ્યસેવિકા અને ગ્રામ સેવક એડમિટ કાર્ડ સૂચના GSSSB અને Ojasની અધિકૃત વેબસાઇટ પરથી ઉમેદવારોએ ડાઉનલોડ કરો, GSSSB મુખ્યસેવિકા અને ગ્રામ સેવક પરીક્ષા 2022 વિશે વધુ વિગતો માટે નીચે આપેલા લેખમાં

How to Download GPSSB Call Letter 2022

  • Go to the official website of OJAS
  • Find the link for GPSSB Call Letter 2022
  • Click there now new window will open
  • Enter your all details like Registration No.
  • Now Admit Card will appear on screen
  • Download the Admit Card and
  • Take a print out of it

Posts Name:

  1. Mukhya Sevika (Advt. No. 14/2021-22)
  2. Gram Sevak (Advt. No. 15/2021-22)
Exam Date: 05-06-2022

Call Letter ડાઉનલોડ કરવા માટેની અગત્યની સુચનાઓ : –

  1. Select Job માથી જાહેરાત પસંદ કરો.
  2. તમારી અરજીનો કન્ફર્મેશન નંબર (૮ આંકડાનો) અને જ્ન્મતારીખ નાખો.
  3. Ok બટન પર ક્લિક કરતાં પહેલા POPUP Blocker Off કરવું જરૂરી છે , જેથી Call Letter નવી Window માં ખુલશે.
  4. Printer Settings માં A4 Size & Portrait Layout સેટ કરવુ જેથી Call Letter ૨ પેજ માં આવે.
  5. Call Letter ના પ્રથમ પેજ માં હાજરીપત્રક અને બીજા પેજમાં ઉમેદવાર માટેની સૂચનાઓ હશે.
મુખ્યસેવિકા અને ગ્રામ સેવકના કોલ લેટર જાહેર @https://ojas.gujarat.gov.in
તમામ સરકારી નોકરી અને યોજનાની માહીતી માટે WhatsApp ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top