Advertisement

PSI Bharati 2021 – Important Notification

Advertisement

PSI Bharati 2021 – Important Notification : પો.સ.ઇ. કેડરની શારીરીક કસોટી એપ્રિલ-૨૦૨૧ માં લેવામાં આવનાર છે તેમ અગાઉ જણાવવામાં આવેલ હતુ. કોવીડ-૨૦૧૯ની પ્રર્વતમાન પરિસ્થિતી ને ધ્યાને લઇ આ શારીરીક કસોટી હાલ પુરતી મોકુફ રાખવામાં આવેલ છે. જે અંગે તમામે નોંધ લેવી. હવે પછી નવો કાર્યક્રમ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે.

Advertisement

PSI Bharati 2021 – Important Notification

Psi important notification

https://ojas.gujarat.gov.in/

તમામ સરકારી નોકરી અને યોજનાની માહીતી માટે WhatsApp ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *